Title | : | સ્વ. શ્રી મણિરાજ બારોટનું છેલ્લું ઇન્ટરવ્યૂ | Maniraj Barot Last Interview |Rakesh Barot Official |
Duration | : | 12:05 |
Viewed | : | 1,192,849 |
Published | : | 18-07-2018 |
Source | : | Youtube |
સ્વર્ગસ્થ શ્રી મણિરાજ બારોટનું છેલ્લું ઇન્ટરવ્યૂ ...
મણિરાજ બારોટ એક એવું નામ કે જેને ડાયરાની દુનિયામાં પગ મુકતા જ સ્ટેજ પર ગાવાની રીતભાત અને પરિભાષા જ બદલી નાખી. સ્ટેજ પર ઉભા રહીને ગાવા સાથે પોતાની જાતને અલગ જ રીતે કેવી રજૂ કરવી એ સમજ મણિરાજ બારોટમાં બહુ સારી રીતે હતી એટલે જ એમની એક ઝલક મેળવા માટે પણ એમના ચાહકો હમેશા તત્પર રહેતા. એમના કઠે ગવાયેલા દરેક ગીત મોટાભાગે સફળ જ રહેતા ચાહે એ મણિયારો હોય કે પછી સનેડો હોય કે પછી હોકલિયો હોય એવા તો ઘણા ગીત કે જેની નોંધ લેવામાં સમય ઓછો પડે જે એમને ગાયા છે, લોકગીત ની સાથે લગ્નગીત હોય કે પછી કચ્છી રાહડા હોય , માતાજી ના ગરબા હોય કે પછી ડાકલા હોય કે પછી ગંગાસતીના ભજન હોય આ બધા માં જ એ સારો ન્યાય આપી શકતા પોતાના મોરલા જેવા અવાજ થી ... આજે પણ એ એમના ચાહકોના હદય માં જીવંત છે અને આ નામ હમેશ અમર રહેશે ... 🙏
Follow us on Facebook:
https://www.facebook.com/rakesh.barot.7 (Official ID)
Follow us on Facebook Official Page:
https://www.facebook.com/RakeshBarotO...
Follow us on official website :
http://www.rakeshbarot.com/category/r...
Follow us on Twitter:
Check out Rakesh Barot (@i_m_RakeshBarot):
https://twitter.com/i_m_RakeshBarot?s=09
SHARE TO YOUR FRIENDS
Scan me