Title | : | "અમદાવાદ જ કેમ?" જુઓ વિશેષ ચર્ચા સંદેશ ન્યૂઝ ચેનલ પર - શેલ્બી હોસ્પિટલ્સ |
Duration | : | 21:56 |
Viewed | : | 2,646,737 |
Published | : | 27-04-2020 |
Source | : | Youtube |
શેલ્બી મલ્ટી-સ્પેશ્યિલટી હોસ્પિટલ્સ ના ડો. કપિલ જંગીડ (ફિઝિશયન) અને ડો. શર્વિલ સોની (પલ્મોનોલોજિસ્ટ) એ "અમદાવાદ જ કેમ?" વિષય પર વિશેષ ચર્ચા સંદેશ ન્યૂઝ ચેનલ પર કરી હતી.
હાઇલાઇટ્સ:
- ગુજરાતમાં કોરોનાનો વધતો કહેર
- ગુજરાત નું વુહાન બનતું અમદાવાદ શહેર
- રાજયના 30 જિલ્લામાં કોરોનાનો હાહાકાર
- વિકરાળ બનતી કોરોના ની મહામારી
- અમદાવાદ બેઠું છે કોરોના બોમ્બ પર
- અમદાવાદમાં દર દોઢ કલાકે એકનો ભોગ લેતો કોરોના
- એક બાદ એક શહેર માં વધતો કોરોનાના હોટસ્પોટ
- ડૉક્ટર, પોલીસ, કર્મચારી પણ કોરોનાના ભરડામાં
- વધતા કેસ સાથે વધતી તંત્ર, સરકારની ચિંતા
- કોરોના સામે હજુ જંગ છે ઘણી લાંબી
- આટલા કેસ વધવાનું શું છે કારણ ?
- વધતા મોતનું આખરે શું છે કારણ ?
સૌજન્ય દ્વારા: સંદેશ ન્યૂઝ ટીવી
વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ ને સબ્સક્રાઇબ કરો:
https://www.youtube.com/c/shalbyhospi...
SHARE TO YOUR FRIENDS
Scan me