Title | : | VIRA NI RAKHDI | RAKSHABANDHAN NEW GUJRATI SONG 2020 | JALPA PATEL | JAYESH PRAJAPATI (JAYKAVI) |
Duration | : | 07:40 |
Viewed | : | 2,542 |
Published | : | 31-07-2020 |
Source | : | Youtube |
#JAYESHPRAJAPATI
#RAKSHABANDHAN
#JALPAPATEL
#NEWGUJRATISONG2020
#RAKHDI
#નવાગીતો
NEW GUJRATI SONG VIRA NI RAKHDI
SINGER :- JALPA PATEL
LYRICS :- JAYESH PRAJAPATI (JAYKAVI)
MUSIC :- AKASH PATEL
DOP :- KUNDAN THAKOR
DIRECTOR :- NITIN PATEL
ARTIST :- HARSHRAJ
SPACIAL THANKS :- DHARMESH PATEL (MUKHI)
RECORDING :- STUDIO SHREEMANI
FULL LYRICS
હે મેં તો ગુથી ગુલાબ કેરી પાંખડી રે લોલ...
બાંધી વિરાને અમર રાખડી રે લોલ...
જોજે બાપુ ના વેણ તુતો પાળજે રે લોલ
કદી માથું ઝુકાવ્યું નથી સાવજે રે લોલ...
હે લઉં મીઠાડા માતાજી મારા વિરના રે લોલ...
તમે આશિષ દેજો રે મારા વિરને રે લોલ
હે થાજે માવતરની ગઢપણ ની લાકડી રે લોલ
દઉં છું શિખામણ તને આટલી રે લોલ
કુણો કાંટોય વાગે નઈ તારા પગમાં રે લોલ...
મ્હાલે ભલે તું આખા જગમાં રે લોલ...
ટાણે આવજે મામેરિયા શરત આટલી રે લોલ
હે તારી જોઈશું સાસરિયે વીરા વાટડી રે લોલ
SHARE TO YOUR FRIENDS
Scan me